Friday, 26 July 2013

HTAT ની પરીક્ષા નું ભાથું

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો

ક્રમજિલ્લોરાષ્ટ્રીય ઉદ્યાનરક્ષિત વિસ્તાર (ચો.કી.મી.)મુખ્ય વન્ય પ્રાણીઓ
જુનાગઢગીર રાષ્ટ્રીય ઉદ્યાન૨૫૮.૭૧સિંહદીપડોચિતલ
જામનગરદરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર)૧૬૨૮૯દરિયાઈ જીવસૃષ્ટિ :-
વાદળી(સ્પોન્જ), પરવાળા(કોરલ), જેલીફીશઅષ્ટભુજ(ઓક્ટોપસ),તારામાછલી(સ્ટારફીશ),
મલારીયા (ડોલ્ફીન), ડુગૉગ.
નવસારીવાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન૨૩.૯૯દીપડો
ભાવનગરવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન૩૪.૦૮કાળિયારવરૂખડમોર
કુલ વિસ્તાર૪૭૯.૬૭

ગુજરાતના અભ્યારણ્યો


ક્રમજિલ્લોઅભ્યારણરક્ષિત વિસ્તાર (ચો.કી.મી.)મુખ્ય વન્ય પ્રાણીઓ
બનાસકાંઠાબાલારામ અંબાજી વન્યજીવ અભ્યારણ્ય૫૪૨.૦૮રીંછનીલગાયઝરખ
બનાસકાંઠાજેસોર રીંછ અભ્યારણ્ય૧૮૦.૬૬રીંછનીલગાયઝરખ
કચ્છઘુડખર અભ્યારણ્ય૪૯૫૩.૭૦ઘુડખરનીલગાય
કચ્છકચ્છ રણ અભ્યારણ્ય૭૫૦૬.૨૨ચિંકારાવરૂ
કચ્છનારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય૪૪૨.૨૩ચિંકારાનીલગાયહેણોતરો
પોરબંદરબરડા અભ્યારણ્ય૧૯૨.૩૧દીપડોનીલગાય
જામનગરગાગા અભ્યારણ્ય૩.૩૩પક્ષીઓ
જામનગરખીજડીયા અભ્યારણ્ય૬.૦૫પક્ષીઓ
જામનગરદરિયાઈ અભ્યારણ્ય (જામનગર)૨૯૫.૦૩દરિયાઈ જીવસૃષ્ટિ
૧૦જુનાગઢ
અમરેલી
ગીર અભ્યારણ્ય૧૧૫૩.૪૨સિંહદીપડોઝરખચિત્તલવાંદરાસાબર
૧૧પોરબંદરપોરબંદર અભ્યારણ્ય૦.૦૯યાયાવર પક્ષીઓ
૧૨રાજકોટહિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય૬.૪૫ચિંકારાવરૂનીલગાય
૧૩કચ્છકચ્છ ઘોરાડ અભ્યારણ્ય૨.૦૩ચિંકારાઘોરાડ
૧૪અમરેલીપાણીયા અભ્યારણ્ય૩૯.૬૩ચિંકારાસિંહદીપડો
૧૫રાજકોટરામપરા અભ્યારણ્ય૧૫.૦૧ચિંકારાવરૂનીલગાય
૧૬અમદાવાદ
સુરેન્દ્રનગર
નળ સરોવર પક્ષી અભ્યારણ્ય૧૨૦.૮૨યાયાવર પક્ષીઓ
૧૭નર્મદાશૂળપાણેશ્વર અભ્યારણ૬૦૭.૭૦રીંછદીપડોવાંદરા
૧૮પંચમહાલજાંબુઘોડા અભ્યારણ્ય૧૩૦.૩૮દીપડોરીંછઝરખ
૧૯ડાંગપુર્ણા અભ્યારણ્ય૧૬૦.૮૪દીપડોઝરખ
૨૦મહેસાણાથોળ અભ્યારણ્ય૬.૯૯પક્ષીઓ
૨૧દાહોદરતનમહાલ અભ્યારણ્ય૫૫.૬૫રીંછદીપડો
૨૨અમરેલીમિતિયાલા વન્ય પ્રાણી અભ્યારણ્ય૧૮.૨૨સિંહદીપડોહરણ
કુલ વિસ્તાર૧૬૪૪૦.૯૧

1 ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી

A સામાજીક વિકાસે B આર્થિક વિકાસે

પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ Dસાંસ્કૃતિક વિશિષ્ટતાઓએ

2 માનવ સમાજ અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે

A વર્તનનો B સંસ્કૃતિનો C સામાજિકતાનો D રાષ્ટ્રીયતાનો

3 પાટણ શહેર કઇ સાડી માટે પ્રખ્યાત છે ?

A કાંજીવરમ B બનારસી C પટોળા D બાંધણી

4 કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?

A કથકલી B મણિપુરી C ભરત નાટ્યમ્ D કથક

5 ધર્મરાજિકા અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ?

A દ્રવિડ B મથુરા C ગાંધાર D ઇરાની

6 ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ?

A મંદિર B સ્તુપ C ગુરુદ્વારા D મસ્જિદ

7 ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ?

A રામાયણ B કૌટિલ્યનું અર્થશાસ્ત્ર C ઋગ્વેદ D મહાભારત

8 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?

ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય

9 આઠકાવ્યોના સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ?

A પથ્થુપાતુ B તોલકાપ્પિયમ્ C એત્તુથોકઇ D શિલ્પતીકારમ્

10 કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?

મથુરાની B અલીગઢની C કાનપુરની D આગરાની

11 મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?

A દેવરહતી B ઇરિંગોલ કાવૂ C લિંગદોહ D ઓરન

12 ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?

A ચંપાવતી ગણિત B કલાવતી ગણિત C શીલાવતી ગણિત D લીલાવતી ગણીત

13 નાગાર્જુન કઇ વિદ્યાપીઠના આચાર્ય હતા ?

A વિક્રમશિલા B નાલંદા C વલભી D તક્ષશિલા

14 વાગ્ભટ્ટે ક્યા ગ્રંથની રચના કરી ?

અષ્ટાંગહ્યદયની B ચરકસંહિતા C સુશ્રુતસંહિતા D હસ્તીઆયુર્વેદ

15 ખેડૂતોને પાક ઉગાડવા કયું પરિબળ અવરોધક છે ?

A ખાતરો B પશુઓ C પંખીઓ D જમીન-ધોવાણ

16 ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ?

A તાજ મિનાર B લાલ મિનાર C કુતુબમિનાર D બુલંદ નિનાર

17 તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?

A રાજસ્થાન B મહારાષ્ટ્ર C ગુજરાત D ગોવા

18 કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું બંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ?

A અલાઉદ્દીન ખલજીએ B ઇલ્તુત્મિશ C અકબરે D બાબરે

19 કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?

A અશ્વગંધા B રજનીગંધા C સર્પગંધા D મત્સ્યગંધા

20 કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?

પેરિયાર B મદુમલાઇ C ચંદ્રપ્રભા D દચીગામ

21 પ્રોજેકટ ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

A ઇ.સ. 1976 B ઇ.સ. 1873 C ઇ.સ. 1973 D ઇ.સ 1876

22 ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?

A પંજાબ B ઉત્તર પ્રદેશ C હરિયાણા D મહારાષ્ટ્ર

23 કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?

A બાગાયતી B શુષ્ક અને આદ્રત C આત્મનિર્વાહ D સ્થળાંતરિત

24 ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે ?

ખરીફ B રવી C જાયદ D ઉનાળુ

25 પૃથ્વી પર જળસંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

A મહાસગર B વૃષ્ટિ B સરોવર D નદી

26 વિશ્વમાં મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દેશ પાસે છે ?

A ભારત B ઝિમ્બાબ્વે C ચીન D જાપાન

27 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?

A ખનીજ તેલમાંથી B પરમાણુ શક્તિમાંથી

ખનીજ કોલસામાંથી D કુદરતી વાયુમાંથી

28 ક્યું પરિબળ વાસ્તવમાં સૂર્ય શક્તિનું જ એક સ્વરૂપ છે ?

A વરસાદ B પવન C ગૅસ D કોલસો

29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

A કાળો હિરો – કોલસો B સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ – કુદરતી વાયુ

ધુવારણ – ગુજરાતનું સૌથી મોટું જલ વિદ્યુતમથક D સફેદ કોલસો – જલવિદ્યુત

30 ભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?

A લોખંડ-પોલાદ B ઇલેક્ટ્રોનિક્સ C શણ D સુતરાઉ કાપડ

31 ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?

A તમિલનાડુ અને કર્ણાટક B મહારાષ્ટ્ર અને તમિલનાડુ

મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ D ઉત્તર પ્રદેશ અને બિહાર

32 ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?

A માલેગાંવ B ગોરેગાંવ C ગોરખપુર D કોલકાતા

33 ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

મુંબઇ B અમદાવાદ C વડોદરા D રાજકોટ

34 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ?

A બૅંકિંગ કામગીરી B વનસંવર્ધન C પશુપાલન D અણુશસ્ત્રોનું ઉત્પાદન

35 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?

A પશુપાલન B મત્સ્યઉદ્યોગ C શિક્ષણ D કારખાના

36 વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?

A પ્રાદેશિક B આંતરિક C વિદેશ D સ્થાનિક

37 ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?

A નિરક્ષરતા B આતંકવાદ C રૂઢિચુસ્તતા D ગરીબી

38 તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ?

A જિલ્લા પંચાયત B તાલુકા પંચાયત

C જિલ્લા ગ્રામવિકાસ એજન્સી રોજગાર વિનિમય કચેરી

39 ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો કરવા માટે સરકારે કઇ સંસ્થાની

સ્થાપના કરી છે ?

A કેન્દ્રીય શ્રમિક બોર્ડ B કેન્દ્રિય ઔદ્યોગિક બોર્ડ

C કેન્દ્રીય શિક્ષણ બોર્ડ D કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ

40 ઇ.સ.2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?

A 33 કરોડ B 28 કરોડ C 38 કરોડ D 23 કરોડ

41 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?

A આઇ.એમ.એસ. B આઇ.એસ.આઇ. C એફ.એસ.આઇ. D એગમાર્ક

42 ગ્રાહક શોષણ થવાનું એક કારણ છે ?

A સરકારનો હસ્તક્ષેપ B પ્રજાની નિરક્ષરતા

C ગ્રાહક આંદોલન D ગ્રાહક જાગૃતિ

43 દેશભરમાં…….. જેટલી જિલ્લા ગ્રાહક અદાલતો આવેલી છે ?

A 350 B 500 C 460 D 850

44 ભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ?

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા B કૉઓપરેટીવ બૅન્ક ઑફ ઇન્ડિયા

C રાષ્ટ્રીય બૅન્ક ઑફ ઇન્ડિયા D સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા

45 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં

આવી છે ?

A 28 % B 33 % C 30 % D 50 %

46 ભારતમાં 2001માં કેટલા ટકા વ્યક્તિઓ સાક્ષર હતી ?

A 38.32 % B 65.38 % C 28.38 % D 75.33 %

47 કઇ સમસ્યા વૈશ્વિક છે ?

A જ્ઞાતિવાદ B આંતકવાદ C કોમવાદ D ભાષાવાદ

48 એન.એલ.એફ.ટી – ત્રિપુરા, ઉલ્ફા …… ?

A નાગાલૅન્ડ B પંજાબ C આંધ્ર પ્રદેશ D અસમ

49 કોઇ પણ એક ભાષા સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શુ કહેવાયમાં આવે છે ?

A અજ્ઞાની B બૌદ્ધિક C નિરક્ષર D સાક્ષર

50 આપણે કોના દ્વારા શાસિત સમાજ છીએ ?

A સરકાર B સમાજ C કાયદા D પૂર્વજો

પ્રશ્નપત્ર – 25

પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે

રાજમહેલો,કિલ્લાઓ વગેરી સ્તોપો,ચૈત્યો વગેરે

નદીઓ,વૃક્ષો વગેરે મંદિરો,મસ્જિદો વગેરે

સંસ્કૃતિનું સાતત્ય અને અસ્તિત્વ કેવું છે?

A પરાવલંબી B સ્વાવલંબી પરસ્પરાવલંબી D એકપણ નહિ

ઓડિસી નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?

ઓરિસા કેરળ આંધ્રપ્રદેશ ગુજરાત

શોભાનાયડુ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે?

કૂચીપૂડી ભરતનાટ્યમ્ C કથક D મણિપુરી

મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ છે ?

મહાબલિપુરમ્ B સોમનાથ પેગોડા સાંચીનો સ્તુપ

નીચેમાંથી ક્યા પંથે ગાંઘાર શૈલીને ઉજાગર કરી ?

શ્વેતાંબર B દિગંબર C હીનયાન D મહાયાન

ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?

ગાલીબ મહમદ કાઝીમ ખાફીખાન સુજાનરાય

મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?

અરબી B ફારસી C ઉર્દૂ D હિન્દી

છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ?

A ઔરંગઝેબ B શાહજહાં C જહાંગીર D બહાદુરશાહ ઝફર

10 શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાનભંડાર (લાઇબ્રેરી) ક્યા શહેરમાં આવેલી છે ?

વિસનગર B અમદાવાદ C સુરત D પાટણ

11 ઇરિંગોલકાવૂ ઉપવન કયા જિલ્લાક્માં આવેલુ છે ?

કેરલ B કર્ણાટક C એર્નાકુલમ D બેલ્લારી

12 લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ?

બૌદ્ધાયાને B વાગ્ભટ્ટે C આર્યભટ્ટે D ભાસ્કરાચાર્યે

13 હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ?

A નટરાજનું શિલ્પ B ધનુર્ધારી રામનું શિલ્પ

C નર્તકીની પ્રતિમાં D સૂડીઓ

14 મધ્ય પ્રદેશમાં કઇ નદીની ખીણમાં કોતરો વધુ જોવા મળે છે ?

ચંબલ B બેતવા C શોણ D કેન

15 ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?

મહાબલિપુરમ્ B હમ્પી C ખજૂરાહો D પટ્ટદકલ

16 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?

તાજમહલ બાંધતા દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો

ફતેપુરસિકરીની ઇમારતને જોધાબાઇનો મહેલ કહે છે

તાજમહલની મધ્યમાં શાહજાહાંની કબર છે

ફતેપુરસિકરીનો બુલંદ દરવાજો દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે

17 2 થી 9 ઑકટોબર દરમિયાન શું ઊજવવામાં આવે છે ?

A વનમહોત્સવ B વિશ્વ પ્રકૃતિ સપ્તાહ

વન્ય પ્રાણી સપ્તાહ પર્યાવરણ સપ્તાહ

18 ભારતના દરિયા કિનારે આવેલા જંગલો એટલે ?

A બિનવર્ગીકૃત જંગલો B મેનગ્રોવ જંગલો

C સંરક્ષિત જંગલો D ખુલ્લા જંગલો

19 ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જીલ્લામાં સૌથી વધુ થાય છે ?

ભાવનગર B જૂનાગઢ C અમરેલી D રાજકોટ

20 વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે ?

A 25 ટકા B 5 ટકા C 20 ટકા D 23 ટકા

21 નીચે દર્શાવેલા સિંચાઇના મધ્યમમાં એક ખોટું છે તે શોધીને લખો ?

કૂવા નદીઓ તળાવો D અખાતો

22 ખનીજોમાં સૌપ્રથમ કઇ ખનીજ ઉપયોગમાં આવી હશે ?

A લોખંડ B સોનું C તાંબુ D પિત્તળ

23 નીચેનામાંથી કઇ ધાતું હલકી નથી ?

મૅંગેનીઝ B બૉક્સાઇટ પ્લેટિનમ D ટીટાનિયમ

24 ગુજરાતમાં બાયોગૅસ બનાવવાની શરૂઆત ક્યારે થઇ ?

1954 B 1945 C 1975 D 1956

25 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત બિનવ્યાપારિક નથી ?

A જલાઉ લાકડું B લક્કડીયો કોલસો C છાણ D ખનીજતેલ

26 બ્રિટનના સહકારથી લોખંડ-પોલાદનું ક્યું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું ?

રાઉલકેલા B બોકારો C ભિલાઇ D દુર્ગાપુર

27 બજાજ ઓટો એ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

A સંયુક્ત B જાહેર C ખાનગી D સહકારી

28 ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ક્યું છે ?

હલ્દિયા B કંડલા C મુંબઇ D કોલકાતા

29 ભારતની દક્ષિણ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

ગાઝિયાબાદ B ગોરખપુર સિકંદરાબાદ D અમદાવાદ

30 સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ?

નિયોજકની B બજારતંત્રની C રાજયની D આયોજનપંચની

31 આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે ?

વિસ્તૃત B મર્યાદિત C સામાજિક D સંકુચિત

32 બજાર પદ્ધતિમાં સૌથી વધુ મહત્વ કોને હોય છે ?

A બજાર B શ્રમ C મૂડી D વેપાર

33 બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે…….

A કાનગીકરણ B વૈશ્વિકીકરણ C બજારતંત્ર D ઉદારીકરણ

34 વિશ્વભરમાં ક્યા દિવસને પર્યાવરણદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

A 10 ડિસેમ્બર B 5 જૂન C 21 ઑક્ટોબર D 15 માર્ચ

35 કઇ યોજના દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય આપવામાં આવે

છે ?

અંત્યોદય યોજના B પ્રધાનમંત્રી આવાસ યોજના

રાષ્ટ્રીય આવાસ યોજના D વાલ્મીકી-આંબેડકર આવાસ યોજના

36 માનવ સંસાધન વિકાસ કાર્યક્રમોથી ક્યા રાજ્યમાં ગરીબી ઘટી છે ?

A ઓરિસ્સા B અસમ C બિહાર D ગુજરાત

37 જથ્થાબંધ ભાવાંકમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે ?

A 360 B 540 C 460 D 245

38 બજારનો રાજા કોણ ગણાય છે ?

વેપારી B વિક્રેતા C ઉત્પાદક D ગ્રાહક

39 એગમાર્ક અને ISI માર્ક વાપરવાની પરવાનગી કોણ આપે છે ?

A DMI B MDI C IMD D CAC

40 CAC ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

A ઇ.સ. 1963 B ઇ.સ. 1886 C ઇ.સ. 1955 D ઇ.સ. 1947

41 ભારતમાં ઇ.સ. 2001માં જન્મદર પ્રતિહજાર વ્યક્તિએ કેટલો હતો ?

A 22.4% B 25.0% C 28.5% D 40.5%

42 ઇ.સ. 2001માં ભારતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?

A 62.50 B 63.57 C 54.16 D 59.97

43 માનવવિકાસ અહેવાલ 2005 મુજબ ઉચ્ચ માનવવિકાસ ધરાવતા 57 દેશોમાં યુ.એસ.એ. …ક્રમે છે ?

પાંચમાં B દસમાં C આઠમાં D સાતમાં

44 વિશ્વમાં ક્યા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ છે ?

A જાપાન B સ્વીડન C નોર્વે D સ્વીટ્ઝર્લેન્ડ

45 ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ?

વસ્તીવધારો B સાંપ્રદાયિકતા C વ્યક્તિવાદ D સામ્યવાદ

46 ભારતમાં કઇ પ્રજા બહુમતીમાં છે ?

હિંદુઓ B ખ્રિસ્તીઓ C જૈનો D મુસ્લિમો

47 બંધારણના ક્યા આર્ટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીયોમાં અનામતની જોગવાઇ કરવામાં આવી છે ?

A 13(3) B 16 (4) C 16 (6) D 19 (4)

48 અનુસૂચિતજાતિઓ અને જનજાતિઓ માટે અત્યારે કેટલી યોજનાઓ ચાલે છે ?

A 184 B 195 C 194 D 185

49 નીચેના પૈકી ક્યો દેશ વિશ્વના નહિવત પાંચ ભ્રષ્ટ્રાચારી દેશોમાંનો એક દેશ છે ?

ઇંગ્લેન્ડ B ફ્રાંન્સ C અમેરિકા D ડેન્માર્ક

50 લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે થઇ ?

A ઇ.સ 1964 B ઇ.સ 1988 C ઇ.સ 1992 D ઇ.સ 1981

પ્રશ્નપત્ર – 24

|
ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી પ્રજાનો
દેશ પ્રેમ કુંટુંબ પ્રેમ
ઉત્સવ પ્રેમ D વૃક્ષ પ્રેમ
નીચેનાંમાંથી ક્યું જોડકુ ખરું નથી. તે જણાવો
આર્યો – નોર્ડિક ઑસ્ટ્રોલૉઇડ – નિષાદ
આર્મેનોઇડ – નીગ્રો મોગોલૉઇડ – કિરાત
મહાકવિ કાલિદાસની મહાન કૃતિ કઇ છે ?
માલવિકાગ્નિમિત્ર વિક્રમોર્વશીયમ્
ઉત્તરરામચરિત અભીજ્ઞાનશકુન્તલમ્
પાટણના કયા રાજાએ અનેક સાળવીઓ શહેરમાં વસાવ્યા હતા ?
મૂળરાજ સોલંકીએ ભીમદેવ સોલંકીએ
કુમારપાળ પહેલાએ સિદ્ધરાજ જયસિંહે
ભારતનું એવુ ક્યું મંદિર છે કે જેનો છાંયડો જમીન પર પડતો નથી ?
મહાબલિપુરમ્ B કોર્ણાક મંદિર
બૃહદેશ્વર મંદિર કૈલાસ મંદિર
અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
ઝૂલતા મિનારા બાદશાહનો હજીરો
ગોળ ગુંબજ લાલ બાગની મસ્જિદ
નીચેનામાંથી ક્યો સ્તૂપ મૌર્યકાલીન છે ?
A લોરિયા B ઇટવા
C ધર્મરાજિકા D નંદનગઢ
સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ
બુદ્ધચરિત B પાણિગોવિંદ
શંકરભાષ્ય અષ્ટાધ્યાયી
કથાસરિતસાગર ગ્રંથના કર્તા કોણ છે ?
શનિદેવ ગુરુદેવ
સોમદેવ રવિદેવ
10 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
કવિ કલ્હણ- રાજતરંગિણી B શંકરાચાર્ય – ભાષ્ય
કવિ પમ્પા – આદિપુરાણ D સોમદેવ – શાંતિપુરાણ
11 કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?
બ્રહ્માનું B વિષ્ણુનું
નટરાજનું D ગણપતિનું
12 નીચેનામાંથી આર્યભટ્ટે લખેલો કયો ગ્રંથ છે ?
આર્યભટ્ટીયમ્ B કામસૂત્ર
લીલાવતી ગણિત D કલાવતી ગણિત
13 નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે જાહેર ર્ક્યું છે ?
ગોવાનાં દેવળો B ચાંપાનેર
હમ્પી D ઇલોરાની ગુફાઓ
14 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
કોણાર્કનું મંદિર ઓરિસ્સામાં આવેલું છે
બૃહદેશ્વર મંદિર એ દેવાધિદેવ શિવનું મંદિર છે
બૃહદેશ્વર મંદિરને રાઅજરાજેશ્વર મંદિર પણ કહે છે
મધ્ય યુગના પ્રારંભિક સમયનાં નિર્મિત બધાં મંદિરો આરસનાં બનેલાં હતાં
15 મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
ધોળકા B પાટડી
વિરમગામ D સિદ્ધપુર
16 ભારતીય વન્યજીવો માટે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A ઇ.સ 1852 B ઇ.સ. 1952
C ઇ.સ. 1872 D ઇ.સ. 1876
17 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?
A આંધ્ર પ્રદેશ B ઉત્તર પ્રદેશ
રાજસ્થાન ગુજરાત
18 નીચેમાંથી ક્યા ક્ષેત્રોમાં જમીન ધોવાણની સમસ્યા ગંભીર નથી ?
A મેદાની B શુષ્ક
C અર્ધશુષ્ક D પર્વતીય
19 દેવદારનાં જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?
મધ્ય પ્રદેશ B છત્તીસગઢ
ઉત્તરાખંડ રાજસ્થાન
20 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
અસમ – કાઝીરંગા આંધ્ર પ્રદેશ – બાંદીપુર
જમ્મુ-કશ્મીર – દચીગામ અસમ – માનસ
21 ગુજરાતના કયા જીલ્લામાં બાજરી વધુ પાકે છે ?
વલસાડ B ભાવનગર
મહેસાણા બનાસકાંઠા
22 ભારતની કૃષિ અનુકૂળતામાં એક બાબત ખોટી છે તે જણાવો ?
વિશાળ કદના ખેતરો વિશાળ ફળ્દ્રુપ મેદાનો
અનુકૂળ મોસમી આબોહવા કુશળ અને મહેનતુ ખેડુતો
23 ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં રવિપાક તરીકે ઉગાડવામાં આવત્ઓ પાક ક્યો છે ?
A ઘઉં B ડાંગર
C તલ D સરસવ
24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ
મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા
ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત
કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ
25 નીચેના ક્યા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર વિઅસ્તારના 90.8 ટકા વિસ્તારમાં સિંચાઇઅ થાય છે
A હરિયાણા B ગુજરાત
C પંજાબ D આંધ્રપ્રદેશ
26 ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
પાલનપુર B જૂનાગઢ
જામનગર અમરેલી
27 ગુજરાતમાં સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ?
કલોલ B અંકલેશ્વર
ગાંધીનગર લુણેજ
28 વિશ્વમાં એન્થ્રેસાઇટ કોલસોઆનું પ્રમાણ કેટલું છે ?
A 4 ટકા B 15 ટકા
C 10 ટકા D 5 ટકા
29 હિન્દુસ્તાન કૉપર લિમિટેડ સંસ્થા ક્યા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ?
કલાઇ ગાળણ ચાંદી ગાળણ
ઍલ્યુમિનિયમ ગાળણ D તાંબું ગાળણ
30 નીચેનામાંથી એક જોડકું ખોટું છે ? જણાવો
લોખંડનું પહેલું આધુનિક કારખાનું – 1830
સુતરાઉ કાપડની પહેલી મિલ – 1854
શણ ઉદ્યોગનું પહેલું કારખાનું – 1885
રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું – 1906
31 ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ?
મુંબઇથી કોલકાતા દિલ્લીથી મુંબઇ
દિલ્લીથી ચેન્નાઇ દિલ્લીથી કોલકાતા
32 ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇઅ કેટલી છે ?
A 19,379 કિમી B 28,510 કિમી
C 21,000 કિમી D 18,379 કિમી
33 ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?
મૂડીવાદી સમાજવાદી
મિશ્ર અર્થતંત્રની બજાર પદ્ધતિ
34 વિકાસશીલ દેશોમાં વસતીવૃદ્ધિનો વાર્ષિક દર કેટલો હોય છે ?
A 2 ટકા B 2.3 ટકા
C 1.4 ટકા D 3 ટકા
35 પ્રદૂષણનો ફેલાવો અટકાવવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
પેટ્રોલ ડીઝલ
કેરોસીન સી.એન.જી.(કુદરતી વાયુ)
36 આયોજન પંચના જણાવ્યા મુજબ ભારતમાં શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિને દરોજ કેટલી કૅલેરી મળે
તેટલો પૌષ્ટીક ખોરાક મળવો જોઇએ ?
A 1900 2100
C 3200 D 2400
37 રોજગારીના અભાવે વર્ષના 3 થી 5 મહિના અનૈચ્છિક રીતે બેકાર રહેતા લોકોની બેકારી ક્યા પ્રકારની
બેકારી છે ?
પ્રચ્છન બેકારી B ઔદ્યોગિક બેકારી
માળખાગત બેકારી D મોસમી બેકારી
38 સપ્ટેમ્બ 2004 સુધીમાં ભારતમાં કેટલા બેરોજગાર નોંધાયા હતા ?
A 4.08 કરોડ B 4.20 કરોડ
C 3.40 કરોડ D 4.80 કરોડ
39 ગ્રાહક સુરક્ષા ધારો હેઠળ કઇ સેવાનો સમાવેશ કરવામાં આવ્યો નથી ?
બૅન્કીંગ પોલીસ
કૃષિ વીજળી
40 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ગ્રાહક આંદોલનની શરૂઆત ક્યા દેશમાં શરૂ થઇ હતી ?
યુ.એસ.એ. જાપાન
ફ્રાન્સ ઇંગ્લેન્ડ
41 ભારતમાં ISI નામની સંસ્થા ક્યારે સ્થાપવામાં આવી ?
A ઇ.સ 1947 B ઇ.સ 1986
C ઇ.સ 1955 D ઇ.સ 1972
42 UNDP -2003ના અહેવાલ મુજબ ભારતનો માનવવિકાસ સૂચક આંક વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?
A 120 B 137
127 D 147
43 જટીલ અને ગતીશીલ પ્રક્રિયા કઇ છે ?
A આર્થિક વિકાસ B સામાજિક વિકાસ
C માનવ વિકાસ D મહિલા વિકાસ
44 2004માં ભારતમાં 1 લાખ વ્યક્તિએ ડૉકટરોનું પ્રમાણ કેટલું હતું ?
A 60 B 50
C 51 D 61
45 અનુસૂચિત જાતિમાં ક્યા ધર્મો પાડનાર જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
હિંદુ અને શીખ B ખ્રિસ્તી અને બૌદ્ધ
હિંદુ અને બૌદ્ધ શીખ અને ખ્રિસ્તી
46 દેશમાં સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ?
સાંપ્રદાયિકતા નએ બિનસાંપ્રદાયિકતા
જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા
જ્ઞાતિવાદ અને ભાષાવાદ
પ્રદેશવાદ નએ રાજકીયવાદ
47 બંધારણની કઇ કલમ અનુસૂચિત જનજતિઓની ઓળખ આપે છે ?
A 345 B 324
342 D 343
48 આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે ?
ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી
ચાર્ટર ઑફ ઍટલૅટિકમાંથી ચાર્ટર ઑફ લૉમાંથી
49 વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ?
ઉજ્જવળ અંધકારમય
સહાયક અસહાય
50 બાળકોના જીવનવિકાસ અને કલ્યાણસંબંધી અધિકારોની ઘોષણા કોણે કરી ?
A સંયુક્ત રાષ્ટ્રો B ઇંગ્લેન્ડ
C યુનેસ્કોએ D યુનિસેફ

પ્રશ્નપત્ર – 23

\

1 ક્યા લોકો મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે ?

A આર્યો B આર્મેનોઇડ

દ્રવિડ D ઑસ્ટ્રેલૉઇડ

2 લીલા અને લાલ રંગની મીનાકારી માટે જાણીતા શહેર ?

જયપુર અને દિલ્લી B વારાણસી અને શ્રીનગર

C હૈદરાબાદ અને મુંબઇ D સુરત અને ખંભાત

3 નાટયશાસ્ત્રની રચના કોણે કરી હતી ?

A યાજ્ઞવલ્ક્ય મુનીએ B વિશ્વામિત્રે

C વાલ્મીકિએ D ભરતમુનીએ

4 નીચેના પૈકી ક્યું શહેર બાંધણી માટે જાણીતું નથી છે ?

A જામનગર B જોનપુર

જેતપુર D ભુજ

5 કયો સ્તુપ બૌદ્ધ ધર્મ,સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે ?

A નંદનગઢનો સ્તુપ B સાંચીનો સ્તુપ

C બુદ્ધગયાનો સ્તુપ D સારનાથનો સ્તુપ

6 નમાજ માટેના મસ્જિદના પ્રાંગણને શું કહે છે ?

A લિવાન B સહન

C મહેરાબ D કિબલા

7 બૌદ્ધસંઘના નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે ?

વિનય પિટક B મણિરત્નમ પિટક

C અભિધમ પિટક D સુક્ત પિટક

8 મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?

A હિન્દી B અરબી

C ફારસી D ઉર્દુ

9 અષ્ટાંગહ્યદય ગ્રંથના રચયિતા કોણ છે?

A બ્રહ્મગુપ્ત B વરાહમિહિર

C બૃહસ્પતિ D વાગ્ભટ્ટ

10 એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?

A હિંદ મહાસાગરમાં B ખંભાતના અખાતમાં

અરબસાગરમાં D બંગાળાની ખાડીમાં

11 હુમાયુના ભવ્ય મકબરાનું નિર્માણ કોણ્ર કરાવ્યુ હતું ?

A ખલીદાબીબીએ B નૂરજંહાએ

હમીદાબેગમે D મુમતાજ મહલે

12 હમ્પી સ્મારકસમૂહ ક્યા રાજયમાં છે ?

કર્ણાટક B આંધ્રપ્રદેશ

C મહારાષ્ટ્ર D ઉત્તરાખંડ

13 ખાસી પહાડોમાં આવેલું પવિત્ર ઉપવન ક્યું છે ?

A ઇરિંગોલકાવૂ B લિંગદોહ

C વની D દેવરહતી

14 જમીનની પરિપક્વતા નક્કી કરતું પરિબળ કયું છે ?

A ઢોળાવ B આબોહવા

સમયગાળો D ફળદ્રુપતા

15 દચીગામ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?

A ઉત્તર પ્રદેશ B તમિલનાડુ

જમ્મુ-કશ્મીર D અસમ

16 ચીડના રસમાંથી શું મળે છે ?

A રબર B આયોડિન

ટર્પેન્ટાઇન D લાખ

17 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?

અસમ B પશ્વિમ બંગાળા

C કેરળ D હિમાચલ પ્રદેશ

18 ચરોતર પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?

A કપાસ B શેરડી

તમાકુ D નગફળી

19 હીરાકુંડ યોજના ક્યા રાજયની મહત્વની બહુહેતુક યોજના છે ?

A બિહાર B ઓરિસ્સા

C ઝારખંડ D મહારાષ્ટ્ર

20 બૉક્સાઇટ સૌપ્રથમ ફ્રાંન્સના ક્યા સ્થળેથી મળી આવ્યું હતું ?

A લુઇ-બર્ગર B લે-બોક્સ

C લુ- લેસબોક્સ D લુઇસ-બોક્સ

21 ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુતમથક ક્યાં આવેલું છે ?

A ગાંધીનગર B સાબરમતી

ધુવારણ D પોરબંદર

22 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?

A કુદરતી વાયુ B કોલસો

C ખનીજતેલ D બાયોગૅસ

23 વિશ્વમાં ખનીજતેલનો કુલ અનુમાનિત જથ્થો કેટલા બિલિયન બેરલ છે ?

A 2190 B 4090

C 2091 D 2090

24 દુર્ગાપુરનું લોખંડ-પોલાદનું કારખાનું ક્યા દેશના સહયોગથી સ્થપાયું છે ?

A યૂ.એસ.એ.ના B બ્રિટનના

C રશિયાના D જાપાનના

25 જલપ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ?

A જીવજંતું B વનસ્પતિ

C વાયુ D ઔધોગિક કચરો

26 ભારત હવે કઇ ક્રાંતિ માટે તૈયાર છે ?

A હરિયાળી B સંચાર

C શ્વેત D માર્ગ

27 ભારતની દક્ષિણ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

A જમશેદપુર B ગોરખપુર

કોલકાતા D દિબ્રુગઢ

28 ક્યો ર્લમાર્ગ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે ?

A પશ્વુમ રેલવે B કોંકણ રેલવે

C મધ્ય રેલવે D ફ્રંનટીયર રેલવે

29 દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી દ્વારા ભાગતાદરેક વ્યક્તિને પ્રાપ્ત થતી આવક એટલે … ?

A વાર્ષિક આવક B માથાદીઠ આવક

C દૈનિક આવક D સરેરાશ આવક

30 ભારતની ગણના કેવા રાષ્ટ્રમાં થાય છે ?

A ગરીબ B વિકસિત

વિકાસશીલ D પછાત

31 સરકારી અંકુશો અને નિયમો ક્રમશ:ઘટાડતા જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી

વ્યવસ્થા એટલે

A વૈશ્વિકીકરણ B આર્થિક ઉદારીકરણ

ખાનગીકરણ D ઉદ્યોગીકરણ

32 અમુક નિશ્વિત સપાટી કરતાં ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતા લોકોની ગરીબી કેવી ગરીબી ગણાય

છે ?

A દારુણ ગરીબી B સાપેક્ષ ગરીબી

નિરપેક્ષ ગરીબી D અસહ્ય ગરીબી

33 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ?

A રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના

B રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના

D મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના

34 કઇ યોજનામાં માળખાગત સુવિધાઓ વિકાસાવી ટકાઉ અસ્કયામતો ઊભી કરવામાં આવે છે

A સુવર્ણજયંતિ ગ્રામ રોજગાર યોજના

જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના

C સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના

D પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના

35 ભારતમાં ખેતી આધારીત ચીજવસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?

A BSI B ISI

C ISO D એગમાર્ક

36 ભારતમાં હાલમાં વસતી વૃદ્ધિનો દર કેટલો છે ?

A 3.9 ટકા B 4.9 ટકા

C 2.9 ટકા D 1.9 ટકા

37 સરકારે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કેટલા ધારાઓ પસાર ર્ક્યાં છે ?

A 15 B 18

C 14 D 16

38 ભારતની કુલ ઘરેલું પેદાશ (GDP) ની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ?

A આંતકવાદી પરિબળો B વરસાદની અનિયમિતત્તા

C બેકારી D વસ્તી વધારો

39 ઇ.સ. 2001 માં ભારતમાં મૃત્યુદર કેટલો હતો ?

A 10 B 12

9 D 14

40 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) નો મુખ્ય એજન્ડા ક્યો છે ?

A આર્થિક વિકાસ B રાજકીય વિકાસ

માનવવિકાસ D સાંસ્કૃતિક વિકાસ

41 ઇ.સ. 2005 માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી ?

A 430 B 530

C 765 D 535

42 ભારતમાં દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં કઇ જાતિઓ વસવાટ કરે છે ?

A ગિરિજન જાતિઓ B અનુસૂચિત જનજાતિઓ

C અનુસૂચિતજાતિઓ D અનુસૂચિત જંગલી જાતિઓ

43 ધર્મોની તુલના કરી પોતાનો ધાર્મિક સમુદાય સર્વશ્રેષ્ઠ અને અલગ પ્રકારનો છે એવું ઠસાવનાર લોકો ?

A ઉદારમતવાદી કહેવાય છે B ઉગ્રવાદી કહેવાય છે

કટ્ટરપંથી કહેવાય છે D બળવાખોર કહેવાય છે

44 બંધારણનો ક્યો આર્ટિકલ રાજયપાલને અનુસૂચિત જનજાતિઓના હિતમાં ખાસ કાયદા કરવાનો

અધિકાર આપે છે ?

A 16 (5) B 17 (4)

19 (5) D 13 (5)

45 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

A આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે

B ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી

C અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે

બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે

46 એક અંદાજ મુજબ વિશ્વમાં કેટલા કરોડ વિકલાંગો છે ?

A 55 કરોડ B 50 કરોડ

C 60 કરોડ D 62 કરોડ

47 ભ્રષ્ટાચાર …….. ને હણી નાખી અન્યાય પેદા કરે છે ?

A માનવ B માનવતા

માનવ અધિકારો D પૂર્વગ્રહ

48 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ?

A જૂનાગઢ B સાપુતારા

C સોમનાથ D અંબાજી

49 કઇ ખેતીમાં પાકની માવજત અને સંવર્ધન વધુ કરવું પડે છે ?

A સઘન ખેતી B આત્મનિર્વાહ ખેતી

બાગાયતી ખેતી D સ્થળાંતરીત ખેતી

50 કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો ક્યા ખંડમાં છે ?

A દક્ષિણ આફ્રિકા B દક્ષિણ અમેરિકા

ઉત્તર અમેરિકા D એશિયા

ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

જન્મ - ૩ – ૧૨ – ૧૮૮૪

માતા- કમલેશ્વરી દેવી

પિતા – મહાદેવ સહાય

જીવનસાથી રાજવંશી દેવી

મૃત્યુની – ૨૮/૨/૧૯૬૩ ૭૮ વર્ષનીં ઉમર

હુલામણું નામ - બાબુજી

અભ્યાસ – કાયદા શાસ્ત્રમાં પી.એચ.ડી.

ખિતાબ – ભારત રત્ન

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્રતા સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ. તેઓશ્રીએ બંધારણ સભાનાં પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઇ મહેન્દ્ર પ્રસાદ સાથે પટણાની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી. તેઓએ ૧૯૦૨ માં “પ્રેસિડેન્સી કોલેજ” માં પ્રવેશ મેળવ્યો. ઇ.સ ૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ,સુવર્ણ ચંદ્ર્ક સાથે પ્રાપ્ત કરી. બાદમાં કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ બિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહ માં સ્વયંસેવક તરીકે જોડાયા. મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી,સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિસ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પૂત્ર મૃત્યુંજય પ્રસાદને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને “બિહાર વિધાપીઠ” માં દાખલ કરાવ્યા

ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિનીં ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન થી વિભુષિત કરવામાં આવેલ.

પ્રશ્નપત્ર – 22

આપણા બંધારણની કઇ કલમમાં સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજ

દર્શાવવામાં આવી છે ?

કલમ 48 (અ) કલમ 51 (ક)

કલમ 72 (ક) કલમ 51 (અ)

નીચે પૈકી કયું વિધાન ખોટું નથી ?

નોર્ડિક અન્ય સમકાલીન પ્રજા કરતાં પછાત હતી

દ્વવિડોમાં ભાર્યાપ્રધાન કુંટુંબપ્રથા પ્રચલીત હતી

સાંસ્કૃતિક વારસો માનવનિર્મિત અને વૈવિધય સભર નથી

શિલ્પકલા પાંચ હજાર વર્ષ જૂની છે

3 સંગીત રતના કર ગ્રંથના કર્તા કોણ હતા ?

પંડિત સુબ્બારાય પંડિત અહોબલે

પંડિત નારદ પંડિત સારંગદેવ

ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતિકને સ્થાન આપવામાં આવ્યું છે ?

ઘોડાની મૂર્તિને શિવનીમૂર્તિને

વૃષભની મૂર્તિને સિંહની મૂર્તિને

નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી લખો

ભીમદેવ પ્રથમ – સૂર્યમંદિર મોઢેરા

નૃસિંહવર્મન બીજો – મહાબલિપુરમ્ મંદિરો

રાજરાજ ચૌલ – બૃહદેશ્વર મંદિર

સિદ્ધરાજ જયસિંહ – ધર્મરાજ મંદિર

શંકરાચાર્યની મુખ્ય રચના કઇ છે ?

શાંતિપુરાણ શંકરપુરાણ

ભાષ્ય આદિપુરાણ

નીચેમાંથી કઇ ભાષા ઇ.સ. પૂર્વે પ્રથમ શતાબ્દીમાં વિકસી હતી ?

A તમિલ B ફારસી

C અરબી D હિન્દી

વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ?

બૃહદસંહિતા બ્રહ્માંડ્સંહિતા

જ્યોતિષસંહિતા ખગોળસંહિતા

બુદ્ધની 7.5 ફૂટની ઊંચી ક્યાંથી મળી ?

A પશ્વિમ બંગાળા B બિહાર

C ઓરિસ્સા D તમિલનાડુ

10 અસમનો મુખ્ય તહેવાર કયો છે ?

ઓનમ ગણગોર

બિહુ ગણેશચતુર્થી

11 ભારતનાં 17 સ્મારકો કઇ સંસ્થાએ વિશ્વવારસા તરીકે જાહેર ર્ક્યાં છે ?

આઇ.એમ.એફ.એ. સંયુકતરાષ્ટ્ર

યુનિસેફ યુનેસ્કોએ

12 નવી દિલ્લીમાં ક્યું સંગ્રાહલય આવેલું છે ?

ડ્યુક ઑફ વેલ્સ પ્રિનસ ઑફ વેલ્સ

ચાર્લ્સ ઑફ વેલ્સ D નૅશનલ આર્કાઇઝ

13 સંગમેશ્વર અને પાપનાશમ મંદિર સમૂહ હાલ ક્યા સ્થળે છે ?

A પાલનપુર B સાલમપુર

C આલમપુર D ભાગલપુર

14 કઇ જમીન છેદ્રાળુ અને ઉપજાઉ હોય છે ?

A રાતી જમીન B પડખાઉ જમીન

કાંપની જમીન D કાળી જમીન

15 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તે શોધીને ઉત્તર લખો ?

A ખદર જમીન – નવા કાંપની જમીન

બાંગર જમીન – જૂના કાંપની જમીન

રેગૂર જમીન – કાળી જમીન

કપાસની જમીન – પડખાઉ જમીન

16 વનસ્પતિની વિવિધતાની દષ્ટીએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

A બીજુ B દસમું

પાંચમું ચોથું

17 નીચેનાંમાંથી એક વિધાન ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?

જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે

જંગલો આબોહવાને વિષમ બનાવે છે

જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે

જંગલો પુરને નિયંત્રીત કરવામાં ઉપયોગી છે

18 ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે ?

વિજયવાડા B દેલવાડા

વાંસદા D દાંતીવાડા

19 ઢોળાવવાળી,કાળી,કઠણ,પથરાળ જમીન ક્યા પાકને અનુકૂળ આવે છે ?

A મકાઇ B બાજરી

C જુવાર D સોયાબિન

20 નીચેમાંથી કયો પાક ખરીફ પાક નથી ?

ડાંગર B કપાસ

બાજરી D ઘઉં

21 ભાખરા-નાંગલ યોજના કઇ નદી પર યોજના છે ?

ગોદાવરી નર્નદા

રાવી સતલુજ

22 જળ એ કેવી સંપદા છે ?

A ખાનગી B જાહેર

C વ્યક્તિગત D સહિયારી

23 આધુનિક યુગને બીજ કયા નામે ઓળખવામાં આવે છે ?

ધાતુયુગ B તામ્રયુગ

ખનીજયુગ લોહયુગ

24 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

લોખંડ – ઝારખંડ અબરખ – ઉત્તર પ્રદેશ

બૉક્સાઇટ – ઓરિસ્સા ચૂનાનો પથ્થર – મધ્ય પ્રદેશ

25 ગુજરાતમાં ક્યા જિલ્લામાં લિગ્નાઇટ આધારીત વિદ્યુત મથક છે ?

ભાવનગર ભરૂચ

કચ્છ D મહેસાણા

26 ગુજરાત સરકારે જામનગર જિલ્લાના લાંબાગામે ક્યા દેશની મદદથી વિન્ડફાર્મ ઊભુ ર્ક્યું છે ?

જાપાન B જર્મની

ડેન્માર્ક ચીન

27 ગુજરાતમાં પ્રથમ તેલક્ષેત્ર ક્યાં મળી આવેલ છે ?

ભાવનગર તુલસીશ્યામ

લૂણેજ D જામનગર

28 ભારતમાં રાસાયણીક ખાતરનું પ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું ?

વડોદરામાં B રાનીપેટમાં

ચેન્નાઇમાં D કલોલમાં

29 આધુનિક કારખાનાનાં વિકાસનો માર્ગ કઇ ક્રાંતિએ મોકળોર્ક્યો ?

A ઔદ્યોગિક ક્રાંતિ B રશિયન ક્રાંતિ

C અમેરિકન ક્રાંતિ D હરિયાળી ક્રાંતિ

30 નીચેનામાંથી ક્યો માર્ગ પ્રથમ કક્ષાનો છે ?

A ગ્રામ્યમાર્ગ B જિલ્લામાર્ગ

C રાજ્ય ધોરીમાર્ગ D રાષ્ટ્રીય ધોરીમાર્ગ

31 ગુજરાતમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાયસે તેમાંથી નીચે આપેલ કયો ધીરી માર્ગ ખોટો છે ?

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં – 8

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં – 15

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં – 8B

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં – 3

32 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ પ્રાથમિક કક્ષાની છે ?

ખેતી પરિવહન

આરોગ્ય કાપડ ઉદ્યોગ

33 નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે શોધીને લખો ?

ખેતી,પશુપાલન વગેરે – પ્રાથમિક પ્રવૃતિ

શિક્ષણ,આરોગ્ય વગેરે – સેવાક્ષેત્ર

અણુશસ્ત્રોનું ઉત્પાદન – માધ્યમિક ક્ષેત્ર

નોકરીઓ – રાજગાર ક્ષેત્ર

34 આર્થિક ઉદારીકરણની નીતિથી કયો એક લાભ થાયો છે ?

કૃષિક્ષેત્રે વિકાસ વધે છે

અસમાનતામાં ઘટાડો થાય છે

સરકારનું દેવું વધે છે

ભાવવધારો અંકુશમાં આવે છે

35 કોના દ્વારા સંચાલિત સેવાઓનો અમુક હિસ્સો ખાનગી પેઢીને સૌપવામાં આવ્યો ?

A સરકાર B સંયુક્ત સાહસો

C ખાનગી માલિકો D વ્યક્તિઓ

36 ભારતમાં ગરીબીનું સૌથી ઊંચુ પ્રમાણ ક્યા રાજ્યમાં છે ?

મધ્ય પ્રદેશ ગુજરાત

બિહાર રાજસ્થાન

37 કેન્દ્રીય શ્રમિક શિક્ષણબોર્ડની સ્થાપના ક્યારે થઇ હતી ?

ઇ.સ. 952માં B ઇ.સ. 1991માં

ઇ.સ. 1958માં D ઇ.સ. 1975માં

38 બેકાર વ્યક્તિની નોંધણી કરવાનું કાર્ય કોણ કરે છે ?

તાલુકા પંચાયત

જિલ્લા વિનિમય કચેરી

શિક્ષણ કચેરી

રોજગાર વિનિમય કચેરી

39 સરકારે ……. નાંપુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ છે ?

ચીજવસ્તુઓ B કાચામાલ

નાણાં સેવાઓ

40 ISI નામની સંસ્થા હવે ક્યા નામે ઓળખાય છે ?

BIS B BSI

C ISA D BAI

41 ગ્રાહક મંડળોને માન્યતા આપવાની શરૂઆત ભારતમાં ક્યારે થઇ ?

A ઇ.સ. 1958 B ઇ.સ. 1973

C ઇ.સ. 1972 D ઇ.સ. 1986

42 આજે ભારતમાં વર્ષે કેટલા લાખ બાળકો કુપોષણના કારણે મૃત્યુ પામે છે ?

A 32 25

C 35 D 45

43 કઇ ઉંમરનાં તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે ?

છ થીચૌદ વર્ષ B આઠ થી ચૌદ વર્ષ

દસ થી ચૌદ વર્ષ સાતથી ચૌદ વર્ષ

44 વિકાસનો અંતિમ ઉદેશ ………. હોય છે ?

A માનવ વિકાસ B સામાજિક વિકાસ

C ઔદ્યોગિક વિકાસ D આર્થિક વિકાસ

45 526 આતંકવાદનો સામનો અને વિરોધ કરવા ભારતે કદાપિ શાનું ઉલ્લઘંન ર્ક્યું નથી ?

માનવ અધિકારો B નાગરિક અધિકારો

આર્થિક સમાનતા રંગભેદ

46 ઉત્તર-પૂર્વ ભારતમાં બળવાખોરીને ઉત્તેજિત રાખનાર પરિબળ નથી ….. ?

સરકારનો સહયોગ

બળવાખોર સંગઠનો વચ્ચેના સંબંધો

અનેક જનજાતિઓ

જંગલી અને પહાડી વિસ્તાર

47 સરકારી સહાય લેતી કોઇ પણ સંસ્થામાં ……. શિક્ષણ આપી શકાય નહી ?

ભાષાનું ધાર્મિક

લિપિનું સંપ્રદાયનું

48 ભ્રષ્ટ્રાચારવિરોધી અધિનિયમન – 1988 કોને લાગુ પડે છે ?

કિસાનોને બધા સકારી કર્મચારીઓને

વકીલોને વેપારીઓને

49 ચાર્ટર ઑફ રાઇટસ ?

સંયુક્ત રાષ્ટ્રો અમેરિકા

જાપાન રશિયા

50 વિકલાંગોના પુનર્વાસ અંગેનો કાયદો ક્યારે પસાર થયો ?

A ઇ.સ 1992 B ઇ.સ. 1993

C ઇ.સ. 1994 D ઇ.સ. 19 95



No comments:

Post a Comment