ગુજરાતી લેખક પરિચય


લેખક અને ઉપનામ

પ્રેમસખિ
પ્રેમાનંદ સ્વામી
અઝિઝ
ધનશંકર ત્રિપાઠી
અદલ
અરદેશર ખબરદાર
અનામી
રણજિતભાઈ પટેલ
અજ્ઞેય
સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી
ભોગીલાલ ગાંધી
ઉશનસ્
નટવરલાલ પંડ્યા
કલાપી
સુરસિંહજી ગોહિલ
કાન્ત
મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ
દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ
કનૈયાલાલ મુનશી
ગાફિલ
મનુભાઈ ત્રિવેદી
ચકોર
બંસીલાલ વર્મા
ચંદામામા
ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ
બાલાભાઈ દેસાઈ
જિપ્સી
કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો
બકુલ ત્રિપાઠી
દર્શક
મનુભાઈ પંચોળી
દ્વિરેફશેષસ્વૈરવિહારી
ધૂમકેતુ
ગૌરીશંકર જોષી
નિરાલા
સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ
મગનલાલ પટેલ
પારાર્શય
મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય
હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી
મધુસૂદેન પારેખ
પુનર્વસુ
લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ
કવિ ન્હાનાલાલ
ફિલસુફ
ચીનુભઈ પટવા
બાદરાયણ
ભાનુશંકર વ્યાસ
બુલબુલ
ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર
ઈબ્રાહીમ પટેલ
બેફામ
બરકતઅલી વિરાણી
મકરંદ
રમણભાઈ નીલકંઠ
મસ્તબાલકલાન્ત
બાલશંકર કંથારિયા
મસ્તકવિ
ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર
રસિકલાલ પરીખ
લલિત
જમનાશંકર બૂચ
વનમાળી વાંકો
દેવેન્દ્ર ઓઝા
વાસુકિ
ઉમાશંકર જોષી
વૈશંપાયન
કરસનદાસ માણેક
શયદા
હરજી દામાણી
શિવમ સુંદરમ્
હિંમતલાલ પટેલ
શૂન્ય
અલીખાન બલોચ
શૌનિક
અનંતરાય રાવળ
સત્યમ્
શાંતિલાલ શાહ
સરોદ
મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી
ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય
ચુનીલાલ શાહ
સેહેની
બળવંતરાય ઠાકોર
સુધાંશુ
દામોદર ભટ્ટ
સુન્દરમ્
ત્રિભુવનદાસ લુહાર
સોપાન
મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ
ઝીણાભાઈ દેસાઈ
સહજ
વિવેક કાણે

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ



ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ
§  આત્મકથામારી હકીકતનર્મદ
§  ઇતિહાસગુજરાતનો ઇતિહાસ
§  કાવ્યસંગ્રહગુજરાતી કાવ્યદોહનદલપતરામ
§  જીવનચરિત્રકોલંબસનો વૃતાંતપ્રાણસુખલાલ મથુરદાસ
§  નાટકલક્ષ્મીદલપતરામ
§  પ્રબંધકાન્હ્ડે પ્રબંધપજ્ઞનાભ (૧૪૫૬)
§  નવલકથાકરણઘેલોનંદશંકર મહેતા
§  મનોવિજ્ઞાનમનુભાઇ ધ્રિવેદી
§  મુદ્રિત પુસ્તકવિધાસંગ્રહ પોથી
§  રાસભરતેશ્વર બાહુબલિરાસશાલિભદ્રસુરિ (૧૧૮૫)

§  લોકવાર્તાહંસરાજ-વચ્છરાજવિજયભદ્ર (૧૩૫૫)

સાહિત્યકારો અને  તેમની કૃતિયો

સાહિત્યકારો અને તેમની કૃતિઓ
§  દલપતરામભાગ ૧ અને ૨ફાર્બસવિરહમિથ્યભિમાન
§  નર્મદાશંકર દવે(ગુજરાતી ગધ્યના પિતા)ઃ મારી હકીકતરાજયરંગમેવાડની હકીકતપિંગળ પ્રવેશ
§  નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુકવિજીવનનિબંધરીતિજનાવરની જાન
§  નંદશંકર મેહતાઃ કરણઘેલો
§  ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા
§  મહીપતરામ નીલકંઠઃ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણનવનરાજ ચાવડો
§  રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક
§  અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ
§  ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક
§  અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી
§  ગોવર્ધાનરામ ત્રિપાઠીઃ સરસ્વતીચંદ્રઃ ભાગ ૧ થી ૪શ્નેહમુદ્રાલીલાવત જીવનકલા
§  મણિલાલ દ્રિવેદીઃ કાન્તાન્રુસિંહાવતારઅમર આશા
§  બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિહરિપ્રેમ પંચદશી
§  કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકાસાહિત્ય અને વિવેચન
§  આનંદશંકર ધ્રુવઆપણો ધર્મવિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨
§  નરસિંહરાવ દિવેટિયાકુસુમમાળાહ્દયવીણાપ્રેમળજ્યોતિ
§  રમણભાઈ નીલકંઠરાઈનો પર્વતભદ્રંભદ્ર
§  મણિશંકર ભટ્ટસાગર અને શાશીઉદગારઅતિજ્ઞાનવસંતવિજયચકવાત મિથુન
§  સુરસિંહજી ગોહિલકલાપિનો કલરવબિલ્વમંગળ
§  નાનાલાલવિરાટનો હિંડોળોપ્રાણેશ્વરીવિલાસની શોભાપિત્રુતર્પણકુરુક્ષેત્રઉષાસારથિ
§  દામોદર બોટાદકરકલ્લોલિનીસ્તોતસ્વિનીનિર્ઝારેણી
§  ગાંધીજીસત્યના પ્રયોગોદક્ષિણ આફ્રિકાનો ઇતિહાસબાપુના પત્રો
§  કાકા કાલેલકરઓતરાતી દિવાલોજીવનલીલાહિમાલયનો પ્રવાસરખવાડનો આનંદ
§  કિશોરલાલ મશરુવાળાજીવનશોધનકેળવણીના પાયાઅહિંસા વિવેચન
§  મહાદેવ દેસાઈવીર વલ્લભભાઈબારડોલી સત્યાગ્રહનો ઇતિહાસમહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)
§  નરહરિ પરીખમાનવ અર્થશાસ્ત્ર
§  કનૈયાલાલ મુનશીવેરની વસૂલાતપાટણની પ્રભૂતાગુજરાતનો નાથરાજાધિરાજસ્વપ્નદ્રષ્ટાપ્રુથિવી વલ્લભકાકાની શીશીક્રુષ્ણાવતાર
§  રમણલાલ દેસાઈઃ જ્યંતશિરીષકોકિલાહ્દયનાથભારેલો અગ્નિકાંચન અને ગેરુ
§  ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહગોમતીદાદાનુ ગૌરવતણખામંડળઃ ભાગ ૧ થી ૪ભૈયાદાદાપ્રુથ્વિ અને સ્વર્ગપોસ્ટ-ઓફિસચૌલાદેવીઆમ્રપાલીવૈશાલી
§  રામનારણ પાઠકઃ ખેમીએક પ્રશ્નમુકુન્દરાયજક્ષણીશેષના કાવ્યોમનોવિહાર ઉદધિને
§  ઝવેરચંદ મેઘાણીસિંધુડોશિવાજીનુ હાલરડુકોઇનો લાડકવાયોયુગવંદનાશોરઠ તાર વેહતા પાણીવેવિશાળમાણસાઈના દીવાસૌરાષ્ટ્રની રસધારરઢિયાળી રાત
§  ગુણવંતરાય આચાર્યઃ અખોવનઆપઘાતઅલ્લાબેલી
§  ચુનીલાલ શાહઃ કર્મયોગીરાજેશ્વરતપોવન
§  ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિએક ચુસાયેલા ગોટલાઘાણીનુ ગીતનિશીથઅભિજ્ઞાપ્રાચીનાસાપના ભારાહવેલીગોષ્ઠિઉઘાડી બારી
§  ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળ
§  પ્રેમશંકર ભટ્ટ ધરિત્રીતીર્થોદકશ્રીમંગલપ્રેમામૃત
§  રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ
§  બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરીઅખેપાતર .
§  ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડીધરા ગુર્જરીસંતા કૂકડીગઠરિયા શ્રેણિ
§  જયંતિ દલાલઃ સોયનુ નાકુઅંધારપટ
§  મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણઝેર તો પીધા છે જાણી જાણીસોક્રેટિસ
§  પન્નાલાલ પટેલઃ મળેલા જીવમાનવીની ભવાઈસાચા શમણાંજિંદગીના ખેલસુખદુઃખના ખેલવાત્રકના કાંઠેવૈતરણીને કાંઠે
§  ઇશ્વર પેટલીકરઃ જનમટીપભવસાગરમારી હૈયાસગડીઋણાનુબંધકાશીનુ કરવતલોહીની સગાઈ
§  ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણસમ્રાટ શ્રેણિકહું અને મારી વહુવ્યાજનો વારસલીલુડી ધરતીવેળાવેળાની છાંયડીવાની મારી કોયલ
§  શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્યમુક્તિ પ્રસુનખુનીબારી ઉઘાડી રહી ગઈકંચુકી બંઘઅનંનરાગ
§  જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ
§  ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતોઊભી વાટેમાણસના મન
§  ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડોભોળા શેઠનુ ભુદાન
§  રસિકલાલ પરીખઃ કાવ્યાનુશસનશર્વિલકમેનાગુર્જરી
§  પ્રહલાદ પારેખઃ બારી બહાર
§  રાજેન્દ્ર શાહઃ ધ્વનિઆંદોલનશ્રુતિશાંત કોલાહલ
§  રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભઅંતર-ગાંધારસ્વ-વાચકની શોધમાંગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫)
§  નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતાઘડીક સંઘ
§  પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીકઅશબ્દ રાત્રિસ્પર્શસમીપ
§  હસમુખ પાઠકઃ નમેલી સાંજસાયાજુય
§  નલિન રાવળઃ ઉદગારઅવકાશસ્વહારઃ ભાગ ૧ અને ૨
§  બાલમુકુન્દ દવેઃ પરિક્રમાકુંતલચાંદનીતીર્થોત્તમહરિનો હંસલો
§  વેણીભાઈ પુરોહિતઃ સિંજારવદીપ્તિઆચમન
§  નટવરલાલ પંડ્યાઃ પ્રસુનરૂપ અને રસપ્રથ્વિનો છંદોલય
§  જયંત પાઠકઃ મર્મરસંકેત સર્ગઅંતરિક્ષ
§  હરીન્દ્ર દવેઃ આસવઅર્પણસુખ નામનો પ્રદેશમાંધવ ક્યાંય નથીનીરવ સંવાદ
§  હર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવરહી છે વાત અધૂરીતારો અવાજજાળિયુંપાણીકલર.
§  સુરેશ દલાલઃ એકાંતતારીખનુ ઘરકાગળના સમુદ્રમાં ફુલોની હોડીમારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮
§  પિનાકિન ઠાકોરઃ આલાપઝાંખી અને પડછાયા
§  હસિત બુચઃ સાન્નિધ્યનિરંતરસૂરમંગલ
§  હેમંત દેસાઈઃ ઈંગિતસોનલમૃગશરદ
§  દામોદાર ભટ્ટઃ જલભેખતુંબીજલ
§  મનુભાઈ ત્રિવેદીઃ રામરસસુરતાસોનાવાટકડી
§  મકરંદ દવેઃ વાલીડાના વાવડબેહદની બારખડીહૈયાના વેણ


§  નાથાલાલ દવેઃ રાત થઈ પુરી

ખ્યાતનામ સમાયિકો



ખ્યાતનામ સાહિત્યિક સામયિકો
1.   કુમાર - ડો.ધીરુ પરીખ * કુમાર ટ્રસ્ટ
2.   કવિલોક - ડો.ધીરુ પરીખકુમાર ટ્રસ્ટ
11. તથાપિ -જયેશ ભોગાયતાવ્યક્તિગત
12. પ્રત્યક્ષરમણ સોની *વ્યક્તિગત
16. કંકાવટી -રતિલાલ અનિલ *વ્યક્તિગત

No comments:

Post a Comment