ધોરણ ૧૨ વિષય ગુજરાતી
કાવ્ય ૧ વૈષ્ણવજન કવિ : નરસિહ મેહતા
વૈષ્ણવજન કાવ્યનું ઓડિયો વિડીઓ ડાઉનલોડ કરો
વ્યાકરણ
જોડણી
વિરામચિહનો
વાક્ય રચના
ગુજરાતી સાહિત્ય
ધોરણ ૧૦ અને S.T.D 12 (દ્વિતીય ભાષા) વ્યાકરણ
સંજ્ઞા
અલંકાર
કાવ્ય ૧ વૈષ્ણવજન કવિ : નરસિહ મેહતા
કાવ્ય૧ વૈષ્ણવજન
નરસિંહ મેહતાસાહિત્ય પ્રકાર : પદજિતેન્દ્ર ભાવસાર
એચ. બી .કે ન્યૂ હાઈસ્કૂલ, શાહીબાગ
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ
પરાઈ જાણે રે ;
પરદુ:ખે ઉપકાર કરે
તોય મન અભિમાન ના આણે રે .... વૈષ્ણવજન
સકળ લોક માં સહુને વંદે , નિંદા ન કરે કેની રે ;
વાચ –કાછ-મન નિશ્ચલ
રાખે , ધન્ય ધન્ય જનની તેની રે.
વૈષ્ણવ0
સમદ્રષ્ટિ ને તૃષ્નાત્યાગી, પરસ્ત્રી જેને માત રે ;
જીહ્વવા થકી અસત્ય ન બોલે , પરદ્રવ્ય ન ઝાલે હાથ રે . વૈષ્ણવ0
મોહ-માયા લેપે નહિ તેને , દ્રઢ વૈરાગ્ય તેના મનમાં રે ;
રામનામ –શું તાળી લાગી , સકળ તીરથ તેના તનમાં રે . વૈષ્ણવ0
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ જેણે માર્યા રે ;
ભણે નરસૈયો :તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યા રે .
વૈષ્ણવજન વૈષ્ણવજન કાવ્યનું ઓડિયો વિડીઓ ડાઉનલોડ કરો
વ્યાકરણ
જોડણી
વિરામચિહનો
વાક્ય રચના
ગુજરાતી સાહિત્ય
ધોરણ ૧૦ અને S.T.D 12 (દ્વિતીય ભાષા) વ્યાકરણ
સંજ્ઞા
અલંકાર