.વિશ્વાસ
એક વાર શ્વાસ સાથે મસ્તી તો કર
ખ્યાલ આવશે જીવન ની દોર તો આની પાસે છે.
કોને કીધું તને શ્વાસ લેવાનું
છતાં તારું શરીર તને ક્યાં પૂછે છે ?
આવું શીદ ને થાચ છે જો... નથી ખબર ?
તો સા માટે આનંદ માં રહેતો નથી.
જીવન નું સત્ય શું છે તે જાણવું નથી
બસ દુનિયા ને આનંદ આપવા આવ્યો છું.
હે ઉપરવાળા મને આનંદ આપવાનું તું શીખવ..
જિતેન્દ્ર ભાવસાર
૯૬૨૪૩૪૫૩૯૪
૯૬૨૪૩૪૫૩૯૪
No comments:
Post a Comment