Showing posts with label કાવ્ય જીવન. Show all posts
Showing posts with label કાવ્ય જીવન. Show all posts
Monday, 7 July 2014
Friday, 20 September 2013
ગણપતિ - રિધ્ધિ સિદ્ધિ ના દેવ
ગણપતિ એટલે રિદ્ધિ સિદ્ધિ ના દેવ કહવું પડે -
હમણા ગણેશ મહોત્સવ ઉજવાયો. લોકોએ આનદ ભેર ઉજવ્યો.
જયોરે ગણપતિ ને વિદાય નો સમય આવ્યો ત્યારે વિદાય યાત્રા જોવાની મજા આવી .પણ જયારે ડી.જે ના મોટા અવાજ થી. મારું મન ખચકાટ અનુભવાયો ! મેં ગણપતિજી ને મનો મન પ્રાથના કરી અને કહ્યું કે ગણપતિજી આ લોકો તમારી વિદાય માં કેવા કેવા "d. j " માં ગીત વગાડે છે ."લુંગી ડાન્સ .....લુંગી ડાન્સ ",ચીકની ચમેલી.... શું ભગવાન તું આ સાંભરે છે ? . ત્યારે ભગવાન ગણપતિ એ કહ્યું કે, ભાઈ ! આ લોકો ને હું એજ આશીર્વાદ આપવા લઇ જાવ છું, કે તમે મારા વિસર્જન વખતે હું પાછળ છું . અને એ પશ્ચિમી સંસ્કૃતિ ની અસર ને આગળ ધરી કે આ સંસ્કૃતિ નું વિસર્જન મન થી કરી સફળતા ના દેવ ગણપતિ ના વિચારો માં ડૂબી અપનો સંસાર- સફળતા ના શિખરો સર કરે... હે ! સફળતા ના દેવ ગણપતિ આપને કોટી કોટી વંદન... ગણપતિ બાપા .આવતા વર્ષ જલ્દી થી આવજો.... એમ ના કહેતા કહેજો કે ,તમે હર હંમેશ અમારી પાશે રહી સફળતા અપાવજો.
૧.ગણપતિ નામ માં પણ ગણો ના પતિ એટલે કે સંસાર સમૂહ ના અધિષ્ઠાપિત જેમાંથી આપણને કહેવાયું કે સફળ થવા માટે તમારે કોઈ એક સમૂહ ના આગેવાન થવું પડશે.
"લીડરશીપ"
2.ગણપતિનું વાહન ઉંદર છે , જે શીખવે છે કે સફળતા પ્રાપ્ત કરવી હોય તો ત્વરિત પ્રકિયા નથી તે ખુબજ ધીરજ અને ખંત માગી લે છે. જે ફક્ત ધ્યેય ને જ યાદ રાખે છે.જે પરિણામ છે. તે એક અનંત પક્રિયા છે .રાતો રાત સફળતા મળતી નથી.
ઉદાહરણ :ભાઈ કાર્તિકે અને ગણપતિની પુથ્વીની પ્રદક્ષિણાની ઘટના -

Wednesday, 31 July 2013
કાવ્ય જીવન
મારો દોસ્ત
મારું સગરૂ હતું તે આપી દીધું, છતો હું તને ક્યાં પૂછુ
જીવન ની નાવ હવે તું હાંકે ઈશ્વર હું જાવ ત્યાં
બાકી હિસાબ તારે ચોપડે લખજે અહી ચૂકવી જાવું.
દુનિયા તારી, હું તારો, છતાં તું ક્યાં બધાને મળે છે.
આવન જાવન રહશે તારા આં દરબાર માં,
તું ક્યાં કોઈ ને ના પાડે છે દોસ્ત,
એકવાર મલીને જો તો ખરા તારી પણ
બોલી કેવી લાગે છે આ દુનિયા માં.
જીવન તારું સમજી લે બને ન્યારું તું બને ઈશ્વર
તે કહ્યું તે મારગ અહી બધાને ક્યાં ગમે છે દોસ્ત.
અહી તો મારો તારો કરી પેટ કરાવે વેઠ,
પછી તુ તો ફક્ત રહી જાય છે સમ ખાવાનો.
જગાડી જો તારા ઈશ્વર ને તે તને તારા માં સમાશે
બાકી તુ ક્યાં કોઈ ને મળે છે દોસ્ત આમ રસ્તામાં.
જિતેન્દ્ર ભાવસાર
૯૬૨૪૩૪૫૩૯૪
માનવ તુજ મહાન માં
માનવ તુજ મહાન છે તારા શબ્દ માં છે માં... !
રામનામ લખી પૂકારું... અલ્હા નામ છે તું .
માનવ થકી તું, જીવતો રાખે, દુનિયા આખી ને,
એ તારો છે ભ્રમ, તુજ સુખ માં આવે છે માં....!
સમજણ કેરી ડાહપણ તારા લાગે છે સારા
જ્યાં સુધી તું ના પહોચે સ્મસાન માં...માં !
યાદ છે તને દુનિયા ની રીત રસમ છે ન્યારી
પછી ખબર પડે ને આવે છે કબર માં ..માં !
આખું વિશ્વ ને જીતી લે શ્વાસ રહ્યો નથી જહ્જો
સમ ખવડાવી સમય ન બગાડી દોડે છે માનવ
તું જો ના રહી જતો એમાં બેસવાનું નહીં તો...
તારું બેસણું થઈ જશે ખબર નહિ પડે તને.
જીવવું જાઝું સમય ને પારખી ,તે જીતે છે
સાત સમંદર ને અબજો દિલો.. માં.
માનવ તુજ મહાન છે તારા શબ્દ માં છે મા... !
રામનામ લખી પુકારું અલ્હા નામ છે તું મા.
તા .૦૪/૦૮/૨૦૧૩ સમય :૧૨:૦૫ AM
બચપણ …. – કૈલાસ પંડિત
બચપણ..
એક વાર મોટા થયા પછી જેની સૌથી વધુ ખોટ સાલે એ બચપણ.
ઘરની સઘળી વસ્તુ મરી ગઇ
બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પડદા
બંધ પડ્યા છે મેજના ખાના
રોઇ રહ્યા છે સઘળા રમકડા
બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પડદા
બંધ પડ્યા છે મેજના ખાના
રોઇ રહ્યા છે સઘળા રમકડા
સ્વચ્છ પડેલી ભીંતો
ઘરની, લાગે
જાણે વિધવા થઇ ગઇ
બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ
બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ
આખો દિ’ ઘર આખા ને બસ માથે લઇ
ને ફરતો’તો
વસ્તુ ઘરની ઉલટી-સીધી, અમથો અમથો કરતો’તો
પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાહેં ભરતો’તો
જુના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો’તો
વસ્તુ ઘરની ઉલટી-સીધી, અમથો અમથો કરતો’તો
પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાહેં ભરતો’તો
જુના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો’તો
કોઇ દિ’ મેં શોધી નો’તી, તો યે ખુશીઓ મળતી’તી
લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતી’તી
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી
લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતી’તી
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી
ખળખળ વહેતા ઠંડા જળમાં
છબછબિયાં મેં કિધા’તા
મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધા’તા
સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધા’તા
કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિઘા’તા
મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધા’તા
સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધા’તા
કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિઘા’તા
સૂના થયેલા ખૂણા સામે વિહ્વળ
થઇને નીરખું છું
શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીટું છું
ઘરની સઘળી ભીતોંને હું હળવેથી પંપાળું છું
ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું
શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીટું છું
ઘરની સઘળી ભીતોંને હું હળવેથી પંપાળું છું
ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું
ક્યાં ખોવાયું બચપણ
મારું ક્યાંકથી શોધી કાઢો
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો
Thursday, 18 July 2013
સર્જાયેલા કાવ્યો વિશ્વાસ
.વિશ્વાસ
એક વાર શ્વાસ સાથે મસ્તી તો કર
ખ્યાલ આવશે જીવન ની દોર તો આની પાસે છે.
કોને કીધું તને શ્વાસ લેવાનું
છતાં તારું શરીર તને ક્યાં પૂછે છે ?
આવું શીદ ને થાચ છે જો... નથી ખબર ?
તો સા માટે આનંદ માં રહેતો નથી.
જીવન નું સત્ય શું છે તે જાણવું નથી
બસ દુનિયા ને આનંદ આપવા આવ્યો છું.
હે ઉપરવાળા મને આનંદ આપવાનું તું શીખવ..
જિતેન્દ્ર ભાવસાર
૯૬૨૪૩૪૫૩૯૪
૯૬૨૪૩૪૫૩૯૪
સર્જાયેલા કાવ્યો કોને ખબર
kaonao Kabar
હુ જ મારુ અતિત, ને હુ જ મારુ ભવિસ,
કોણ્ છે પાછર, ને કોણ્ છે આગર:
ઇસ્વર્ તો રમાડે, માણસ્ થૈને કોને,
શી ખબર કોને ખબર ત્યાં રામ્ કહે;
નાહક નો શા માટે ચિતા કરે ચિંતા,
તું જ રામ છે ને તુ જ રહિમ છે;
આ ખબર ક્યારે પડે કોને ખબર,
પણ મને ખબર તો તમે કરી;
આજ તો રસમ છે દુનિયા ની,
પછી તમે કોણ્ ને હુ કોણ !
કોને ખબર....!
જિતેન્દ્ર ભાવસાર
Saturday, 13 July 2013
સર્જાયેલા કાવ્યો પણ ચાલ દોસ્ત
પણ ચાલ દોસ્ત......
આજ તો
ખબર નથી કે દિવસ ઉગ્યો છે,
પણ ખબર છે મને કે હું આજ જીવું છુ.
રસ્તો બની સમજાવતા હું સસ્તો બની ગયો,
રહેવા દે સસ્તો મને તોજ કહશે બધા મને હસતો.
ભાન આવે છે ત્યારે હું જોવું છું તો રસ્તો
નીકળી ગયો,
પણ જોયું તો રસ્તો નવો બની ગયો
ભલે થયો મુકાબલો એ ખાડા ખાઈ ના રસ્તા નો
બસ હું ચાલતો હતો મદ મસ્ત થઈને ,
બસ જિંદગી ને જીવવાની જીદ કરી બેઠો
મારે તો દુનિયાને બદલવી નોહતી
પણ મારી તો દુનીયાજ બદલાઈ ગઈ.
રાજ જીવું ને રોજ મરું.....
બસ.....
હું તો જીવવાનું અને મરવાનું શીખી ગયો.
જીવન
બદલાતું નથી, દુનીયા એને બદલી દે છે.
મને રસ્તા તો ગણા દેખાયા પણ ચાલુ કયા
રસ્તે,
બસ તું કે એ રસ્તે હું ચાલતો થયો..
એના કરતા હું કે ત્યાં ચાલતો થા.
બસ દુનિયા તારી થઇ જશે,પણ ...ચાલ દોસ્ત..
ચાલ...
જિતેન્દ્ર ભાવસાર
સર્જાયેલા કાવ્યો વરસાદી જીવન
વરસાદી જીવન...
વરસાદ પડ્યો હું ભીજાયો એમા નવી વાત નથી,
વરસાદ આવ્યો ને હું ભીજાયો
એમા નવી વાત છે.
વરસાદે મને કહ્યું કે બસ ...તું દુનિયા ને ભીજાવતો જા,
ભીજવાથી કોઈ ના દિલ ને
ભીનાશ તો થશે,
હાસ કરો કરી દિલ માંથી
દિલાશો તો આપશે.
તું જે કરે છે તેમાં તું
ભીજાઈ ને તો જો,
પછી બધા તારી પાસે આવે છે
ભિજવા ને !
એક વાર ઉગ્યા પછી
આથમવાનું તો છે...ક સંધ્યાએ,
એક વાર જીવન જીવવાનું શરુ
તો કર મરવાનું તો છે આજે જ....
જિતેન્દ્ર ભાવસાર
Subscribe to:
Posts (Atom)