Friday, 20 September 2013

ગણપતિ - રિધ્ધિ સિદ્ધિ ના દેવ

ગણપતિ એટલે રિદ્ધિ સિદ્ધિ  ના દેવ કહવું પડે -
હમણા ગણેશ મહોત્સવ ઉજવાયો. લોકોએ  આનદ ભેર ઉજવ્યો.

 જયોરે ગણપતિ ને વિદાય નો સમય આવ્યો  ત્યારે વિદાય યાત્રા જોવાની મજા આવી .પણ જયારે ડી.જે ના મોટા અવાજ થી. મારું મન ખચકાટ  અનુભવાયો ! મેં ગણપતિજી ને મનો મન પ્રાથના કરી અને કહ્યું કે ગણપતિજી  આ લોકો તમારી વિદાય માં કેવા કેવા "d. j  " માં ગીત  વગાડે છે ."લુંગી ડાન્સ .....લુંગી ડાન્સ ",ચીકની ચમેલી.... શું  ભગવાન તું આ સાંભરે છે ? . ત્યારે ભગવાન ગણપતિ એ  કહ્યું કે, ભાઈ ! આ લોકો ને હું એજ આશીર્વાદ આપવા લઇ જાવ છું,  કે તમે મારા   વિસર્જન   વખતે  હું પાછળ છું . અને એ પશ્ચિમી  સંસ્કૃતિ ની અસર ને આગળ ધરી કે આ  સંસ્કૃતિ નું વિસર્જન મન થી કરી  સફળતા ના દેવ  ગણપતિ ના  વિચારો માં ડૂબી અપનો સંસાર- સફળતા ના શિખરો સર કરે... હે !  સફળતા ના દેવ  ગણપતિ આપને કોટી કોટી  વંદન... ગણપતિ બાપા .આવતા વર્ષ જલ્દી થી આવજો.... એમ ના કહેતા કહેજો કે ,તમે હર હંમેશ અમારી પાશે રહી સફળતા અપાવજો.

૧.ગણપતિ નામ માં પણ ગણો ના પતિ એટલે કે સંસાર સમૂહ ના અધિષ્ઠાપિત  જેમાંથી આપણને  કહેવાયું  કે સફળ થવા માટે તમારે કોઈ એક સમૂહ ના આગેવાન થવું પડશે.
"લીડરશીપ"
2.ગણપતિનું વાહન ઉંદર છે , જે શીખવે છે કે સફળતા પ્રાપ્ત કરવી હોય તો ત્વરિત પ્રકિયા નથી તે ખુબજ ધીરજ અને ખંત માગી લે છે.  જે ફક્ત ધ્યેય ને  જ યાદ રાખે છે.જે પરિણામ છે. તે એક અનંત પક્રિયા છે .રાતો રાત સફળતા મળતી નથી.
 ઉદાહરણ :ભાઈ કાર્તિકે  અને ગણપતિની પુથ્વીની પ્રદક્ષિણાની ઘટના -

No comments:

Post a Comment