Saturday, 13 July 2013

સર્જાયેલા કાવ્યો વરસાદી જીવન



વરસાદી જીવન...

વરસાદ પડ્યો હું ભીજાયો એમા નવી વાત નથી,

વરસાદ આવ્યો ને હું ભીજાયો એમા નવી વાત છે.

વરસાદે મને કહ્યું કે બસ ...તું દુનિયા ને ભીજાવતો જા,

ભીજવાથી કોઈ ના દિલ ને ભીનાશ તો થશે,

હાસ કરો કરી દિલ માંથી દિલાશો તો આપશે.

તું જે કરે છે તેમાં તું ભીજાઈ ને તો જો,

પછી બધા તારી પાસે આવે છે ભિજવા ને !

એક વાર ઉગ્યા પછી આથમવાનું  તો છે...ક સંધ્યાએ,

એક વાર જીવન જીવવાનું શરુ તો કર મરવાનું તો છે આજે જ....

જિતેન્દ્ર ભાવસાર 


No comments:

Post a Comment